મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

અધિકારવાદી
લાડ લડાવવાની
સામેલગીરી વિનાની
આપખુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

આપેલ તમામ
સામાજિક વીમો
સામાજિક સેવાઓ
ગરીબી નિવારણ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મેક્સ વેબર
મ્યુલર કિશ્ર્ચયન
કેરોલીન મે
સ્ટીફન જોન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP