મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP