સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ
તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

ચાર્ટર એક્ટ 1813
નિયામક ધારો 1773
પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1833

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

વડોદરા
અમદાવાદ
રાજકોટ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP