મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

સમાજલક્ષી
વિકાસાત્મક
મનોમાપનલક્ષી
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ
સામાજિક ધોરણ
સામાજિક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમીલ દર્ખીમ
એન્દ્રે બેતે
મેક્સવેબર
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

વૈકલ્પિક દરજ્જો
અર્પિત દરજ્જો
પ્રાપ્ત દરજ્જો
ગ્રાહ્ય દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

એમ હેરોલોમ્બીસ
ડૉ. રાધાકમલ મુકરજી
મેકઆઈવર અને પેજ
રોબર્ટ મર્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

ગિન્સબર્ગ
યંગ અને મેક
જહોન્સન
મેકાઈવર અને પેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP