ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? કલાપી સ્નેહરશ્મિ ઘાયલ સુંદરમ્ કલાપી સ્નેહરશ્મિ ઘાયલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? બાઢડા પૂંછરી હરસૌલ સાંણથળી બાઢડા પૂંછરી હરસૌલ સાંણથળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા મધુરા ભક્તિ સહજ નવધા ભક્તિ પંચસખા મધુરા ભક્તિ સહજ નવધા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. પરબ જલધારા ફૂલછાબ તરસ પરબ જલધારા ફૂલછાબ તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP