ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા સૌરભ શાહ ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા સૌરભ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અશોક ચાવડાના ઉપનામ જણાવો. બેદિલ ફડક શૌનક ઝલક બેદિલ ફડક શૌનક ઝલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ ભાલણ નાકર વિશ્વનાથ પ્રેમાનંદ ભાલણ નાકર વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1973 1972 1974 1971 1973 1972 1974 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP