ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

બાપુલાલ નાયક
રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

દેશળજી પરમાર
ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર
હાજી મહમ્મદ અલ્લારખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP