ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? ભાલણ અખો દાસીજીવણ શામળ ભાલણ અખો દાસીજીવણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? ગરબી પ્રભાતિયા કાફી રાસ ગરબી પ્રભાતિયા કાફી રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. કલાપી ઉશનસ્ સ્નેહરશ્મિ બેફામ કલાપી ઉશનસ્ સ્નેહરશ્મિ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? રાષ્ટ્રીયતા વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP