પર્યાવરણ (The environment)
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

બાયો ઓર્ગેનિક ચક્ર
જૈવિક ચક્ર
રાસાયણિક ચક્ર
ભૂજૈવરાસાયણિક ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

સમતાપ આવરણ
ક્ષોભ આવરણ
ક્ષોભસીમા
મધ્યાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ?

ભૂસ્ખલનનો અભ્યાસ
વાતાવરણ ફેરફાર
અશ્મિઓનો અભ્યાસ
ભૂમિ સર્વેક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
VRC એટલે શું ?

વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર
વોકેશનલ રિનોવેશન સેન્ટર
વોકેશનલ રિલાયેબલ સેન્ટર
વોકેશનલ રિલેપ્શન સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ?

હરિયાળી ક્રાંતિ
વધુ વૃક્ષો વાવો
ટપક સિંચાઈનો ઉપયોગ કરો
વધુ અનાજ ઉગાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

કાર્બન મોનોક્સાઈડ
ઓઝોન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP