પર્યાવરણ (The environment) બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ? કર્ણાટક મહારાષ્ટ્ર સિક્કિમ મેઘાલય કર્ણાટક મહારાષ્ટ્ર સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વમાં Per Capita Emission of Carbon Dioxide કયો દેશ સૌથી વધારે કરે છે ? ચીન કતાર અમેરિકા સાઉદી અરેબીયા ચીન કતાર અમેરિકા સાઉદી અરેબીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ગ્રે કાર્બન ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ગ્રે કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ? UV -B બધા સમાન હાનિ પહોંચાડે UV -C UV -A UV -B બધા સમાન હાનિ પહોંચાડે UV -C UV -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ? મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP