પર્યાવરણ (The environment) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? મધ્યમ માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ નીચો માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ નીચો માનવ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો ? Arthur Tansley Robert whittaker Charles Darwin Earnest Haecked Arthur Tansley Robert whittaker Charles Darwin Earnest Haecked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ? 12 કિ.મી. 8 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 12 કિ.મી. 8 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સ્મોગ (ધુમ્મસ)નો મુખ્ય ઘટક કયો હોય છે ? કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 5 જૂન 16 સપ્ટેમ્બર 22 માર્ચ 2 ફેબ્રુઆરી 5 જૂન 16 સપ્ટેમ્બર 22 માર્ચ 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP