પર્યાવરણ (The environment) આમાં લીલાં વૃક્ષો કપાતાં અટકાવવાની ચળવળ કઈ ? તહેરી બંધ આંદોલન આમાંથી એકેય નહીં નર્મદા બચાવો આંદોલન ચીપકો આંદોલન તહેરી બંધ આંદોલન આમાંથી એકેય નહીં નર્મદા બચાવો આંદોલન ચીપકો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કુત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે ? સિલ્વર મેગ્રેટાઈટ સિલ્વર ક્રોમાઈટ સિલ્વર આયોડાઈડ સિલ્વર હેકસાઈડ સિલ્વર મેગ્રેટાઈટ સિલ્વર ક્રોમાઈટ સિલ્વર આયોડાઈડ સિલ્વર હેકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા કયા ગ્રીનહાઉસ ગેસ સાથે સંકળાયેલી સંમેલનો છે ?I. સ્ટોકહોમ II. પૃથ્વી (રીયો) III. ક્યોટો IV. પેરીસ I, II, III અને IV I અને II I અને III I, III અને IV I, II, III અને IV I અને II I અને III I, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? ક્ષોભસીમા મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભ આવરણ ક્ષોભસીમા મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભ આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શન એક્ટ (Environmental Protection Act) ક્યારથી અમલમાં આવેલ હતો ? 1984 1990 1986 1980 1984 1990 1986 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ઉષ્ણ કટિબંધીય વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ઉષ્ણ કટિબંધીય વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP