પર્યાવરણ (The environment)
ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

સર્વે ઓફ ઇન્ડિયા
વન સંશોધન સંસ્થા
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

જૈવિક ચક્ર
રાસાયણિક ચક્ર
બાયો ઓર્ગેનિક ચક્ર
ભૂજૈવરાસાયણિક ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___

વધે છે
ઘટે છે
થોડું વધે છે
કોઈ જ ફરક ના પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ?

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972
પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986
જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974
હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP