સામાન્ય જ્ઞાન (GK)
બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?