પર્યાવરણ (The environment)
નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

ગ્રીનલેન્ડ
ભૂતાન
આઇસલેન્ડ
મડાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો.

વાહન-વ્યવહાર
ઔદ્યોગિક પ્રક્રિયા
કૃષિ
થર્મલ પાવર પ્લાન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેના પૈકી કયા કયા ગ્રીનહાઉસ ગેસ સાથે સંકળાયેલી સંમેલનો છે ?
I. સ્ટોકહોમ
II. પૃથ્વી (રીયો)
III. ક્યોટો
IV. પેરીસ

I અને III
I અને II
I, III અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

ક્ષોભસીમા
મધ્યાવરણ
ક્ષોભ આવરણ
સમતાપ આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદભવેલ હતો ?

પૃથ્વી સંમેલન-રીયો-ડી-જાનેરો
જી. 8 સંમેલન
મોન્ટ્રીયલ પ્રોટોકોલ
ક્યોટો-પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP