પર્યાવરણ (The environment)
શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ?

નગરપાલિકા નિયામક
GUDC
GMFB
GUDM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ?

નૈતિક ફરજ
સામાજિક ફરજ
રાજકીય ફરજ
માનવીય ફરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન
ઓક્સિજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP