ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? નિશિથ સપ્તપદી નેપથ્યે ગંગોત્રી નિશિથ સપ્તપદી નેપથ્યે ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? ઘૂઘરા રમવા શેરી નાટક ભવૈયા ભાવપ્રધાન ઘૂઘરા રમવા શેરી નાટક ભવૈયા ભાવપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? જયંત પાઠક અરવિંદ પંડ્યા પન્નાલાલ પટેલ મહેન્દ્રસિંહ પરમાર જયંત પાઠક અરવિંદ પંડ્યા પન્નાલાલ પટેલ મહેન્દ્રસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વિચારમાધુરી કાવ્યવિચાર ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત વિચારમાધુરી કાવ્યવિચાર ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP