ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP