ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સૂર્ય ચંદ્ર વારિ નયન સૂર્ય ચંદ્ર વારિ નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા ચાબખા આખ્યાન ભજન છપ્પા ચાબખા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP