ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. હીરાપુર ધંધુકા માંડવી બાવળા હીરાપુર ધંધુકા માંડવી બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? મળેલાજીવ દીપનિર્વાણ લીલુડી ધરતી અમૃતા મળેલાજીવ દીપનિર્વાણ લીલુડી ધરતી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP