ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા મત્લા, મકતા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા મત્લા, મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ભારતનો ટંકાર ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ભારતનો ટંકાર ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. ફાતિમા શરીફા મરિયમ સલમા ફાતિમા શરીફા મરિયમ સલમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP