ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના આફ્રિકાવાસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.
ભારતીય સંઘમાં જોડાયા
રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્ય વ્યક્તિઓના ઉપનામ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ
માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર
રાજાજી - રાજગોપાલચારી
મહારાજ - રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત
રાજકુમાર કોલેજ-જામનગર
શામળદાસ કોલેજ-ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP