ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

જયંત પંડ્યા
મહાદેવભાઈ દેસાઈ
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
સૌમ્ય જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

બચુભાઈ શુક્લ
વેણીભાઈ પુરોહિત
પ્રભુલાલ દ્વિવેદી
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP