ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

આવ, ભાણા આવ ! - હાસ્યકથા
બાનો વાડો - નાટક
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
વલયની અવકાશી સફર - આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

અમૃતલાલ વેગડ
જયંત પાઠક
નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP