ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

પરકમ્મા
જ્યોતિધામ
તને ઓળખું છું, મા
વળાવી બા આવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
અઢારસો સત્તાવન
કોઈનો લાડકવાયો
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP