ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. વડનગર નડિયાદ અમદાવાદ સુરત વડનગર નડિયાદ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? સુરેશ મહેતાને ગૌરાંગ મહેતાને નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને સુરેશ મહેતાને ગૌરાંગ મહેતાને નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP