ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
વિનોદ જોશી
મકરંદ દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

સુમન શાહ
૨વીન્દ્ર ઠાકોર
શિરીષ પંચાલ
બળવંત જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિજયરાય વૈદ્ય
વાડીલાલ ડગલી
રામનારાયણ પાઠક
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

રા.વિ.પાઠક
કનૈયાલાલ મુનશી
ચંદ્રવદન મહેતા
બટુભાઈ ઉમરવાડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દ સૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP