કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 5G ટેકનોલોજી ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રિકલ્ચર એન્ડ માર્કેટ ઈન્ફર્મેશન સિસ્ટમ (AMIS)ની સ્થાપના કરી ? FAO વર્લ્ડ બેંક UNDP UNICEF FAO વર્લ્ડ બેંક UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? G20 યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા અમેરિકા G20 યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ '100 Days 100 Pays' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી ? SBI RBI એકપણ નહીં SEBI SBI RBI એકપણ નહીં SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 129મો 128મો 130મો 131મો 129મો 128મો 130મો 131મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP