કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. બીજો, ત્રીજો પ્રથમ, બીજો ત્રીજો, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો પ્રથમ, બીજો ત્રીજો, બીજો બીજો, પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? સર્બિયા જર્મની ઈટાલી પોલેન્ડ સર્બિયા જર્મની ઈટાલી પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે કોવિડ વિરુધી પ્રથમ 'ઈનહેલેબલ વેક્સિન' લૉન્ચ કરી ? ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? એન્જેલા મર્કેલને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને એન્જેલા મર્કેલને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP