Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 6 9 10 15 6 9 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભાલણ દયારામ ધીરો ભોજા ભગત ભાલણ દયારામ ધીરો ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 14 2 10 4 14 2 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ કુશાણ સોલંકી ગુપ્ત પલ્લવ કુશાણ સોલંકી ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Ravi didn’t ___ play well ___ took any wicket. both, and None of the listed here neither, nor so, that both, and None of the listed here neither, nor so, that ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાર્દર્થ્ય કેળવણી કુમાર પરબ તાર્દર્થ્ય કેળવણી કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP