Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

7825
15650
9390
6260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ કયા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ?

તેલંગાણા
કર્ણાટક
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP