GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ? 3 કલાક 2 કલાક 45 મિનિટ 3 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 2 કલાક 45 મિનિટ 3 કલાક 45 મિનિટ 2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના IF ( ) ફંકશન હેઠળ કુલ કેટલાં પેરામીટર ઉમેરવામાં આવે છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ? પ્રસાદ પંચામૃત નૈવેધ અનુષ્ઠાન પ્રસાદ પંચામૃત નૈવેધ અનુષ્ઠાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:There is no Hindu ___ knows the story of the Ramayana. that but who which that but who which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 આર્ટીકલ - 265 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 આર્ટીકલ - 265 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં ? છ માસ એક વર્ષ નવ માસ 200 દિવસ છ માસ એક વર્ષ નવ માસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP