Talati Practice MCQ Part - 7 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 720 લિટર 7200 લિટર 72000 લિટર 72 લિટર 720 લિટર 7200 લિટર 72000 લિટર 72 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ? 1900 રૂ. 1600 રૂ. 1300 રૂ. 1200 રૂ. 1900 રૂ. 1600 રૂ. 1300 રૂ. 1200 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ? 40% 33% 50% 35% 40% 33% 50% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ? દ્વીપકલ્પ રણદ્વીપ અખાત ત્રિકલ્પ દ્વીપકલ્પ રણદ્વીપ અખાત ત્રિકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક લીપ યર નથી ? 2022 2008 2012 2016 2022 2008 2012 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP