Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

42 કલાક
36 કલાક
6 કલાક
7 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે ?(P=22/7)

330 મીટર
220 મીટર
880 મીટર
440 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ?

ગીર સોમનાથ
પોરબંદર
બોટાદ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

મુનસર તળાવ
ચંદ્રાસર તળાવ
મલાવ તળાવ
સહસ્રલિંગ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ?

1978
1982
1972
1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP