કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
કેરળ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો.
કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી.

રાજકોટ, મુંબઈ
અમદાવાદ, દિલ્હી
ગાંધીનગર, જયપુર
ગાંધીનગર, મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું.
અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ?

અમદાવાદ
રાજકોટ
ગાંધીનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP