Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 16% 6% 24% 12% 16% 6% 24% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District A country ruled by a King is ___ kingdom kingrule state courtyard kingdom kingrule state courtyard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. વિશેષણ સર્વનામ નિપાત કૃદંત વિશેષણ સર્વનામ નિપાત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? ભવાઈ વેશ ટૂંકી વાર્તા હાસ્ય નિબંધ એકાંકી ભવાઈ વેશ ટૂંકી વાર્તા હાસ્ય નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP