કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ?

ઈઝાઈ નદી
ખુંગા નદી
કાથે ખ્યોંગ નદી
ઈમ્ફાલ નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ?

નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર
કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ
હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP