Talati Practice MCQ Part - 8
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે,તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

3 મીનીટ
80 સેકન્ડ
1 મીનીટ
120 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
અન્નપૂર્ણા યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નબ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

સસરો - જમાઈ
સાળો - બનેવી
ભાઈ - ભાઈ
પિતા - પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ?

રૂ. 75 હજાર
રૂ. 1.50 લાખ
રૂ. 2.00 લાખ
રૂ. 1.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP