Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6880 રૂ.6300 રૂા.6440 રૂા.6620 રૂા.6880 રૂ.6300 રૂા.6440 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ? આમળો નિલગીરી આંબા ગાંડા બાવળ આમળો નિલગીરી આંબા ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માનવીએ ___ પ્રાણી છે. વ્યાવહારિક અવ્યવહારિ સામાજિક તોતીંગ વ્યાવહારિક અવ્યવહારિ સામાજિક તોતીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Rahul's selection was ___ his hard work. therefore due to because in addition do therefore due to because in addition do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જગન યજ્ઞ જગનું જગત મગન યજ્ઞ જગનું જગત મગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? પંજાબી બંગાળપત્ર ભારતભક્તિ રાષ્ટ્રદેવ પંજાબી બંગાળપત્ર ભારતભક્તિ રાષ્ટ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP