GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 60 મી. લાંબા અને 30 મી. પહોળા બગીચામાં વચ્ચે 4 મી. પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે, તો આ રસ્તા ઉપર 2 ચો.મી. ની કેટલી લાદી પાથરી શકાય ? 172 80 84 82 172 80 84 82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે 08 07 09 06 08 07 09 06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનુ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ? નાબાર્ડ ઇન્ડિયન બેંક નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ ઇન્ડિયન બેંક નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Farthest", the superlative degree of the adjective "Far", implies: Distance only None of the listed here Time and distance both Time only Distance only None of the listed here Time and distance both Time only ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્પેનના સ્પૂનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ? ફાધર વાલેસ રમણલાલ જોશી ઝૂબિન મહેતા કૃષ્ણકાંત પરીખ ફાધર વાલેસ રમણલાલ જોશી ઝૂબિન મહેતા કૃષ્ણકાંત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.' દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP