Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ?

120 સેકન્ડ
80 સેકન્ડ
180 સેકન્ડ
60 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

સુઈસિની
વિધી
ઝૌરા
રાઉફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
મણીલાલ દ્વીવેદી
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP