GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતના 68મા પ્રશ્નસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે ક્યા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?