રીત : ધારો કે સંખ્યા = x
x ના 3/5ના 60% =36
x = (36×5×100)/ 3×60 =100
ટકાવારી (Percentage)
ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ?
પાસ થવા માટે જરૂરી ગુણ = 180 + 60 = 240 40% → 240 100% → (?) 100/40 × 240 = 600 સમજણ વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે.તો પાસ થવા માટે 180 માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે જે 240 છે. કુલ ગુણ 100% હોય
ટકાવારી (Percentage)
બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ?