Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

1.33 % નફો
2% નફો
0.33 % નફો
0.33 % ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

આદિત્ય, હિરણ્યગર્ભ
રવિ, કિરણ
સવિતા, ભાસ્કર
ભાણ, ભાનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

જોસેફ મેક્ઝેની
ડેવિડ જોન
જોસેફ પુલિત્ઝર
જોર્જ પુલિત્ઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP