GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (a) પ્રિન્ટરનું આઉટપુટ સૉફ્ટ કૉપી સ્વરૂપે હોય છે. (b) ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. (c) ઈન્કજેટ પ્રિન્ટર એ ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે. (d) લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘાં હોય છે.