Talati Practice MCQ Part - 4 નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ? 6245 6425 6530 6420 6245 6425 6530 6420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મદનમોહન માલવિયા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી રાસબિહારી ઘોષ મદનમોહન માલવિયા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી રાસબિહારી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો કોઈ રકમ સાદા વ્યાજે 9 વર્ષમાં વર્ષમાં બમણી થાય તો 8 ગણી કેટલા વર્ષમાં થાય ? 16 વર્ષ 19 વર્ષ 21 વર્ષ 28 વર્ષ 16 વર્ષ 19 વર્ષ 21 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી ખરાબ અક્ષર ભુલભરેલ લખાણ એક પંખી સુદ્રઢ લખાણ ખરાબ અક્ષર ભુલભરેલ લખાણ એક પંખી સુદ્રઢ લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ? સ્નેહરશ્મિ રઘુવીર ચૌધરી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી સ્નેહરશ્મિ રઘુવીર ચૌધરી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP