સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો :

₹ 58,500
₹ 60,000
₹ 61,500
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીના હિસાબોમાં ભૂલ, છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ___ અહેવાલ આપે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ખામીવાળો
ખામી વગરનો
ચોખ્ખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચો નફો એ બંન્ને વચ્ચેનો તફાવત છે ?

વેચાણ અને બધા જ ખર્ચા
કુલ મિલકત અને કુલ જવાબદારી
વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચા
વેચાણ અને વેચેલા માલની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ?

દાન
રોકાણ વેચાણનો નફો
મૂડી પર વ્યાજ
કારખાનાનું ધારી લીધેલું ભાડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP