ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? સ્વામી આનંદ વિનોબા ભાવે કાકા કાલેલકર ધર્માનંદ કોસંબી સ્વામી આનંદ વિનોબા ભાવે કાકા કાલેલકર ધર્માનંદ કોસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૩ ૧ ૪ ૨ ૩ ૧ ૪ ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિંમતલાલ પટેલનું ઉપનામ જણાવો. શિવમ્ શિવમ સુંદરમ્ સત્યમ્ સુંદરમ્ શિવમ્ શિવમ સુંદરમ્ સત્યમ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP