ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
દલપતરામ
સ્વામી આનંદ
મહીપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP