ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? ધીમું અને વિભા આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP